• ગુરુવાર, 18 જુલાઈ, 2024

મલ્ટિપલ નંબર-સીમ પર ચાર્જની યોજના નથી : ટ્રાઈ  

100 કરોડ ટેલિફોન યૂઝર્સને રાહત

નવી દિલ્હી, તા.14 : દેશમાં 100 કરોડથી વધુ ટેલિફોન યૂઝર્સ માટે મહત્ત્વની ખબરમાં મોબાઇલ નંબર રાખવા પર અલગથી કોઈ ચાર્જ વસૂલવામાં આવનાર નથી. જે પ્રકારની અહેવાલો ફરતાં થયા છે તેને ટેલિકોમ નિયામક ટ્રાઈ એ.....