• ગુરુવાર, 18 જુલાઈ, 2024

એપીએસઈઝેડનું ઈએસજી ક્ષેત્રે મજબૂત નેતૃત્વ ક્લાઈમેટ ચેન્જની પહેલ માટે માન્યતા હાંસલ કરી   

અમદાવાદ, તા. 14 : અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિમક ઝોનને  ક્લાયમેટ ચેન્જનો સામનો કરવા અને તેની સપ્લાય ચેઇનમાં એક મજબૂત જોડાણ કાર્યક્રમ દ્વારા શ્રેષ્ઠ પ્રયાસોના અમલીકરણ કરવા સંબંધી અસાધારણ પ્રયાસો માટે સીડીપી દ્વારા માન્યતા આપવામાં આવી છે. ફેડરેશન અૉફ ઇન્ડિયન ચેમ્બર્સ અૉફ કોમર્સ-ફિક્કી નવી દિલ્હી દ્વારા સંયુકત રીતે....