• ગુરુવાર, 18 જુલાઈ, 2024

અયોધ્યાનું રામ મંદિર આતંકવાદીઓના નિશાને  

જૈશના નામે ધમકીભર્યા ઓડિયોથી હાઈ એલર્ટ 

અયોધ્યા તા.14 : અયોધ્યાનું નવનિર્મિત શ્રી રામ મંદિર આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના નિશાને છે. આતંકીઓએ ઓડિયોના માધ્યમથી આ મંદિર ઉડાવી દેવા ધમકી આપતાં યોગી સરકારે હાઈએલર્ટ જાહેર કર્યુ છે. અયોધ્યામાં સુરક્ષા દળોને સાવચેત કરાયા છે અને ઠેર ઠેર સઘન તલાશી લેવામાં આવી રહી છે. અયોધ્યામાં રામકોટના તમામ બેરિયરો.....