• ગુરુવાર, 18 જુલાઈ, 2024

લોકસભા અધ્યક્ષપદે ભાજપનાં નામને જેડી-યુનું સમર્થન   

ટીડીપી અને અમે એનડીએની સાથે : કે.સી. ત્યાગી

નવી દિલ્હી, તા. 14 : કેન્દ્રીય કેબિનેટમાં આ વખથે પણ ભાજપનો દબદબો રહેવાનો છે. જનતા દળ યુનાઇટેડ (જેડીયુ)એ લોકસભા અધ્યક્ષ પદ માટે ભાજપ ઉમેદવારને સમર્થનની વાત કરી છે. ભાજપના નેતૃત્વના એનડીએમાં જેડીયુ પણ સામેલ છે. જેડીયુના નેતા કેસી....