• ગુરુવાર, 18 જુલાઈ, 2024

યુક્રેનમાં યુદ્ધવિરામ માટે પુતિનની શરતી ખાતરી  

કબજાગ્રસ્ત વિસ્તારોમાંથી સેના હટાવે અને નાટોમાં સામેલ થવાની જીદ છોડે

મોસ્કો, તા.14: રશિયાનાં પ્રમુખ વ્લાદિમીર પુતિને આશરે અઢી વર્ષથી ચાલી રહેલી યુક્રેન જંગમાં તાત્કાલિક યુદ્ધ વિરામનું એલાન કરવાની ખાતરી આપવા સાથે આનાં માટે યુક્રેન સામે બે શરત પણ મૂકી દીધી છે. પુતિને કહ્યું છે કે, જો કીવ(યુક્રેન) ચાર કબજાગ્રસ્ત.....