• ગુરુવાર, 18 જુલાઈ, 2024

ક્રમાંકના આધારે ભારતની મહિલા અને પુરુષ તિરંદાજી

ટીમ પેરિસ અૉલિમ્પિક માટે કવોલિફાય 

નવી દિલ્હી તા.24: ભારતે વિશ્વ તિરંદાજીના નવા ક્રમાંકના આધારે પેરિસ ઓલિમ્પિકના પુરુષ અને મહિલા ટીમના કવોટા હાંસલ કર્યાં છે. આથી ભારત પેરિસ ઓલિમ્પિકમાં આર્ચરીની તમામ પાંચેય સ્પર્ધામાં ભાગ લેશે. પુરુષ વર્ગમાં ક્રમાંકના આધારે ભારત અને ચીનને કવોટા....