• ગુરુવાર, 18 જુલાઈ, 2024

ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં ભારત-પાક. એક જ ગ્રુપમાં ?

કરાંચીમાં 19 ફેબ્રુ.થી આરંભ : બ્રિટિશ અખબારનો દાવો

લંડન, તા.9 : પાકિસ્તાનની મેજબાનીમાં રમાનાર ચેમ્પિયન્સ ટ્રોફી-2025નો સત્તાવાર કાર્યક્રમ હજુ જાહેર થયો નથી. ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે જશે કે કેમ ? તે પણ હજુ સ્પષ્ટ નથી પરંતુ તેનો કાર્યક્રમ લીક થયો છે. બ્રિટનના અખબાર ટેલીગ્રાફે અહેવાલ આપ્યો છે કે....