ભારતીય ટીમ એક પણ વોર્મઅપ મૅચ વિના સીધી જ ટુર્નામેન્ટમાં ઉતરશે
મુંબઇ, તા.13 : ઇંગ્લેન્ડ વિરુદ્ધની વન ડે શ્રેણીમાં 3-0ની કલીન સ્વીપ અને એ પહેલા ટી-20 સિરીઝની 4-1ની ધરખમ જીતથી આત્મવિશ્વાસથી ઓતપ્રોત ટીમ ઇન્ડિયાનું નવું મિશન ચેમ્પિયન્સ ટ્રોફી ફતેહ કરવી છે. આઇસીસી વન ડે વર્લ્ડ કપના ફાઇનલમાં આંચકારૂપ હાર બાદ ટીમ ઇન્ડિયા ટી-20 ફોર્મેટમાં વર્લ્ડ......