• રવિવાર, 23 માર્ચ, 2025

ચૅમ્પિયન્સ ટ્રૉફી દરમિયાન ભારતીય ખેલાડીઓને પરિવારનો સંગાથ નહીં મળે

§  બીસીસીઆઇના નવા નિયમ અનુસાર મંજૂરી નહીં : અંગત સ્ટાફ માટે પણ મનાઇ

નવી દિલ્હી, તા.14: ચેમ્પિયન્સ ટ્રોફીમાં પસંદ થયેલ ભારતીય ખેલાડીઓ તેમના પરિવાર સાથે યૂએઇનો પ્રવાસ કરી શકશે નહીં. ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઇન્ડિયાની 1-3ની હાર બાદ બીસીસીઆઇએ નવા નિયમ બનાવ્યા છે. જે અનુસાર ઓછામાં ઓછા 45 દિવસના વિદેશ પ્રવાસ દરમિયાન જ ખેલાડી તેના.....