• રવિવાર, 23 માર્ચ, 2025

ચૅમ્પિયન્સ ટ્રૉફી વિજેતા ટીમને 19.45 કરોડનું ઇનામ

§  53 ટકાનો વધારો : કુલ ઈનામી રાશી 60 કરોડ રૂપિયા

દુબઇ, તા.14: આઇસીસીએ પાકિસ્તાન અને દુબઇમાં હાઇબ્રિડ મોડલ પર રમાનાર ચેમ્પિયન્સ ટ્રોફીની ઇનામ રાશીમાં 53 ટકાનો વધારો કર્યો છે. આ વખતે વિજેતા ટીમને 22 લાખ 40 હજાર ડોલર એટલે કે લગભગ 19.45 કરોડ રૂપિયાનું ઇનામ મળશે. જયારે ઉપ વિજેતા ટીમને 9.72 કરોડ રૂપિયા મળશે. સેમિ ફાઇનલમાં હાર સહન.....