કપ્તાન રોહિતને સ્થાન નહીં
દુબઇ, તા.11 : ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ભારતીય ટીમના પાંચ ખેલાડીને આઇસીસી ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટમાં જગ્યા મળી છે. જો કે ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવનાર કપ્તાન રોહિત શર્માને આ ટીમમાં જગ્યા મળી નથી. ઉપવિજેતા ટીમ ન્યુઝીલેન્ડનો કેપ્ટન મિચેલ સેંટનર આ ટીમનું નેતૃત્વ સંભાળશે. ટૂર્નામેન્ટમાં.....