• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

પાંચ અનકેપ્ટડ પ્લેયર પર રહેશે નજર

મુંબઇ, તા.19 : આઇપીએલની દરેક સીઝનમાં નવા સિતારા સામે આવે છે. જેમાંથી ઘણા ખેલાડીઓ ભારતીય ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહે છે. આઇપીએલ-2025 સીઝનમાં પણ કેટલાક અનકેપ્ટડ ખેલાડી......