ફિલ સોલ્ટ અને વિરાટ કોહલીની અર્ધસદી: યશસ્વીની 75 રનની ઇનિંગ એળે
જયપુર તા.13 : રાજસ્થાન રોયલ્સ વિરૂધ્ધના આજના પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુનો 9 વિકેટે શાનદાર વિજય થયો હતો અને પોઇન્ટ ટેબલ પર ટોચની ત્રણ ટીમમાં જગ્યા બનાવી હતી. વિરાટ કોહલી અને ફિલ સોલ્ટની અર્ધસદીની મદદથી 174 રનનો વિજય લક્ષ્ય આરસીબીએ.....