• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

આઇસીસી ક્રિકેટ કમિટીના અધ્યક્ષપદે ફરી સૌરવ ગાંગુલી

§  વીવીએસ લક્ષ્મણ કમિટીમાં સભ્ય

દુબઇ, તા.14 : ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને ફરીથી આઇસીસી પુરુષ ક્રિકેટ કમિટીના અધ્યક્ષ નિયુક્ત કરાયા છે જ્યારે વીવીએસ લક્ષ્મણ ફરીવાર કમિટીના સદસ્ય તરીકે છે. ગાંગુલી વર્ષ 2021માં પહેલીવાર આઇસીસી ક્રિકેટ કમિટીના અધ્યક્ષ બન્યા હતા ત્યારે ગાંગુલીએ હમવતન પૂર્વ કેપ્ટન અનિલ કુંબલેનું સ્થાન લીધું….

 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ