• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

સુદીરમન કપમાં ભારતના પડકારની આગેવાની સિંધુ અને લક્ષ્ય લેશે

§  ચીનમાં 27 એપ્રિલથી પ્રારંભ

નવી દિલ્હી તા.15 : બે વખતની ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પીવી સિંધુ અને દુનિયાનો 18મા ક્રમનો ખેલાડી લક્ષ્ય સેન ચીનમાં 27 એપ્રિલથી 4મે સુધી રમાનાર સુદીરમન કપ ફાઇનલ્સમાં ભારતના પડકારની આગેવાની લેશે. વિશ્વ ક્રમાંકના આધારે ભારત આ પ્રતિષ્ઠિત મિશ્રિત ટીમ ચેમ્પિયનશિપ માટે ક્વોલીફાય થયું….