• સોમવાર, 19 મે, 2025

બીસીસીઆઇના વાર્ષિક કરારમાં શ્રેયસ અને ઇશાનનું પુનરાગમન

§  2024-25ના કૉન્ટ્રેક્ટમાં 34 ખેલાડીનો સમાવેઈં

મુંબઇ, તા.21 : બીસીસીઆઇએ આજે વર્ષ 2024-25 માટેના ખેલાડીઓના વાર્ષિક કરાર જાહેર કર્યાં છે. નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં શ્રેયસ અય્યર અને ઇશાન કિશનની વાપસી થઇ છે. આ બે ખેલાડીને ગયા વર્ષે ડોમેસ્ટિક ક્રિકેટ ન રમવા સબબ અનુશાસનાત્મક કાર્યવાહીના ભાગરૂપે બહાર કરાયા હતા. ટી-20 વિશ્વ કપની જીત પછી આ ફોર્મેટ….