નિકોલસ પૂરન 2024નો ટી-20 બેસ્ટ ક્રિકેટર
લંડન, તા.22 : ટીમ ઇન્ડિયાના સુપરસ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને સ્ટાર મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના પ્રતિષ્ઠિન વિઝડન ક્રિકેટર ઓફ ધ યર-2024 એવોર્ડ માટે પસંદ કરાયા છે. આ ઘોષણા વિઝડન ક્રિકેટર્સ અલમાનૈકના 202પની એડિશનમાં કરવામાં આવી છે. સ્મૃતિ મંઘાનાએ આ એવોર્ડ બીજીવાર......