• શુક્રવાર, 13 જૂન, 2025

બાર્સિલોના 28મી વખત લા લીગા ચૅમ્પિયન

બાર્સિલોના તા.16 : સ્પેનના યુવા સ્ટાર ફૂટબોલર લામિન યમલના શાનદાર ગોલની મદદથી બાર્સિલોના ટીમે હરીફ ટીમ એસ્પેનયોલ વિરૂધ્ધ 2-0થી જીત મેળવીને બે મેચ શેષ રહેતા 28મી વખત લા લીગાનો ખિતાબ પોતાના નામે કર્યોં હતો. લા લીગા સ્પેનની સૌથી જૂની ફૂટબોલ ટૂર્નામેન્ટ છે. મેચનો પહેલો હાફ ગોલરહીત.......