• બુધવાર, 03 ડિસેમ્બર, 2025

કોહલી હવે સદી કિંગ : બાવનમી સદી ફટકારી સચીનનો રૅકોર્ડ તોડયો

નવી દિલ્હી, તા. 30 : ભારતનો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પોતાની કારકિર્દીના એવા તબક્કે છે જ્યારે મેદાનમાં ઉતરતા જ રેકોર્ડ બનાવે છે. આવી જ સ્થિતિ રાંચીમાં દક્ષિણ આફ્રિકા સામેના વનડેમાં જોવા મળી હતી. કોહલીએ રાંચીના મેદાનમાં 102 બોલમાં 100 રન પૂરા કર્યા હતા. આ કોહલીની વનડે કારકિર્દીની 52મી સદી…..

ઇ-પેપરના નવા શુલ્ક