• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

અપરાજિત વિન્ડિઝનો સુપર-8માં પ્રવેશ : ઇટાલી સામે 42 રને વિજય

કોલકતા, તા.19 : વેસ્ટ ઇન્ડિઝ ટીમે અપરાજિત રહીને સુપર-8 રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. ગ્રુપ સીના આખરી મેચમાં ઇટાલી વિરુદ્ધ વિન્ડિઝનો 42 રને સરળ વિજય થયો હતો. વિન્ડિઝના 6 વિકેટે 16પ રનના જવાબમાં ઇટાલી ટીમ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ