• ગુરુવાર, 18 જુલાઈ, 2024

વેસ્ટ ઇન્ડિઝ સુપર-8 રાઉન્ડમાં : કિવિઝ પર બહાર થવાનો ખતરો  

ગ્રુપ સીની મૅચમાં ન્યૂ ઝિલૅન્ડ સામે વિન્ડિઝનો 13 રને વિજય

ટરૂબા (ત્રિનિદાદ), તા.13 : પ્લેયર ઓફ મેચ શરફેન રૂધરફોર્ડની 6 છક્કાથી અણનમ 68 રનની આતશી ઇનિંગ અને બાદમાં અલ્જારી જોસેફની 4 અને સ્પિનર ગુડાકેશ મોતીની ત્રણ વિકેટની મદદથી વેસ્ટ ઇન્ડિઝનો ન્યુઝિલેન્ડ સામે 13 રને શાનદાર.....