• ગુરુવાર, 18 જુલાઈ, 2024

સ્ટોપ ક્લોક નિયમનો પહેલો શિકાર અમેરિકી ટીમ બની  

ભારત સામેની મૅચમાં મહત્ત્વના તબક્કે રનની પેનલ્ટી લાગી 

ન્યૂયોર્ક, તા.13: ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમતની ગતિને સમયસર કરવા માટેના આઇસીસીના નવા નિયમ સ્ટોપ ક્લોકનો પહેલો શિકાર અમેરિકી ટીમ બની છે. ટી-20 વર્લ્ડ કપના ગઈકાલના ભારત વિરુદ્ધના મેચ દરમિયાન અણીના સમયે અમેરિકા ટીમે પેનલ્ટીના પાંચ રન.....