• ગુરુવાર, 18 જુલાઈ, 2024

બૅટધરો માટે નરક સમાન ન્યૂ યૉર્ક સ્ટેડિયમનું નામોનિશાન નહીં રહે  

કામચલાઉ સ્ટેડિયમને તોડી પાડવાની કામગીરી શરૂ : 6 સપ્તાહમાં સ્ટેડિયમના સ્થાને ફરી પાર્ક જોવા મળશે 

ન્યૂયોર્ક તા.13:  ટી-20 વર્લ્ડ કપ માટે ન્યૂયોર્કના આઇજનહાવર પાર્કમાં નાસાઉ કાઉન્ટિ સ્ટેડિયમ આઇસીસીએ બનાવ્યું હતું. એક અસ્થાયી સ્ટેડિયમ હતું. અહીં વિશ્વ કપના 8 મેચ રમાયા. જેમાંનો એક પણ મેચ હાઇ સ્કોરીંગ રહ્યો. જો કે....