• ગુરુવાર, 18 જુલાઈ, 2024

ફૂટબૉલના મિની વર્લ્ડ કપ યુરો કપનો જર્મનીમાં આજથી ધમાકેદાર પ્રારંભ  

મ્યૂનિચ, તા.14 : ફીફા વર્લ્ડ કપ બાદની સૌથી મોટી ફૂટબોલ ટૂર્નામેન્ટ યુરો કપ-2024નો શનિવારથી પ્રારંભ થશે. ફૂટબોલના મિની વર્લ્ડ કપ નામે મશહૂર યુરો કપ ટૂર્નામેન્ટ 15 જૂનથી 15 જુલાઈ દરમિયાન રમાશે. જેમાં યુરોપની ટોચની 24 ટીમ વચ્ચે ટક્કર થશે. પહેલો મેચ.....