• ગુરુવાર, 18 જુલાઈ, 2024

પાપૂઆ સામેની જીતથી અફઘાનિસ્તાન સુપર-8માં : ન્યૂ ઝીલૅન્ડ આઉટ   

96 રનનો વિજય લક્ષ્ય 15.1 ઓવરમાં 3 વિકેટે સર કરી અફઘાને 7 વિકેટે વિજય મેળવ્યો 

તારોબા (ત્રિનિદાદ) તા.14: ફઝલકહક ફારૂકી અને નવીન ઉલ હકની ધારદાર બોલિંગની મદદથી અફઘાનિસ્તાને બિન અનુભવી ટીમ પાપૂઆ ન્યૂ ગિનીને 7 વિકેટે હાર આપીને ટી-20 વર્લ્ડ કપના સુપર-8 રાઉન્ડમાં એન્ટ્રી કરી છે. ગ્રુપ સીમાં સહયજમાન ટીમ....