• ગુરુવાર, 18 જુલાઈ, 2024

વિરાટનાં ફોર્મ પર નજર : આજે ભારતની ટક્કર કૅનેડા સામે   

ભારતના આખરી ગ્રુપ મૅચમાં વરસાદનાં વિઘ્નની સંભાવના 

લોડરહિલ (અમેરિકા), તા.14: ટીમ ઇન્ડિયા ટી-20 વર્લ્ડ કપના તેના અંતિમ ગ્રુપ એ મેચમાં શનિવારે કેનેડા સામે ટકરાશે. ભારતીય ટીમ પહેલા ત્રણ મેચ જીતી શાનથી સુપર-8માં પહોંચી ચૂકી છે, પણ ચિંતા પાછલા કેટલાક મેચમાં વિરાટ કોહલીના રન.....