• ગુરુવાર, 18 જુલાઈ, 2024

સીટના અહેવાલમાં ભોલેબાબાને ક્લીનચીટ : છ અધિકારી સસ્પેન્ડ

લખનઉ, તા. 9 : ચકચારી હાથરસ ભાગદોડ દુર્ઘટનાના સાત દિવસ બાદ વિશેષ તપાસ ટુકડી (સીટ)ના અહેવાલને પગલે યોગી આદિત્યનાથ સરકારે પહેલું પગલું ભરતાં એસડીએમ સહિત અધિકારીને સસ્પેન્ડ કર્યા હતા. સીટે ભોલેબાબાને ક્લીનચીટ આપી હતી. દરમ્યાન, હાથરસ મામલો આજે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો....