• ગુરુવાર, 18 જુલાઈ, 2024

કેજરીવાલની મુશ્કેલી વધી : હવે ઈડીનાં ચાર્જશીટ ઉપર વૉરન્ટ

નવી દિલ્હી, તા.9: દિલ્હીનાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. સીબીઆઈ બાદ હવે ઈડીની ચાર્જશીટ ઉપર પણ દિલ્હીની કોર્ટે 12 જુલાઈએ હાજર થવાનું વોરન્ટ કાઢ્યું છે. રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી એક્સાઇઝ પોલિસી (દારૂ કૌભાંડ) કૌભાંડ કેસમાં અરાવિંદ કેજરીવાલ વિરુદ્ધ....