નવી દિલ્હી, તા. 14 : અયોધ્યામાં સોમવારની સવારે રામમંદિરના મુખ્ય શિખર પર કળશની સ્થાપના કરાઈ હતી. પહેલાં કળશપૂજા બાદ વૈદિક મંત્રોચ્ચાર અને હવન-પૂજન કરાયા હતા. દરમ્યાન, રામમંદિરની સુરક્ષા માટે ચાર કિલોમીટર લાંબી દીવાલ બનાવાશે. આ દીવાલ દોઢ વર્ષમાં તૈયાર…...