• શનિવાર, 19 એપ્રિલ, 2025

આપણી પાસે એવા વડા પ્રધાન છે જે...

સુપ્રીમ કોર્ટના જજે કર્યા મોદીના વખાણ

નવી દિલ્હી, તા.15 : સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.આર.ગવઈએ વડાપ્રધાન મોદીના વખાણ કરતાં કહયુ કે આપણી પાસે એવા વડાપ્રધાન છે જે ગર્વથી કહે છે કે હું બંધારણને કારણે અહીં સુધી પહોંચી શક્યો છું. તેમણે વધુમાં કહ્યં કે આપણાં વડાપ્રધાન ખુબ જ પછાત વર્ગ અને સામાન્ય પરિવારથી આવે છે. મારા સુપ્રીમ કોર્ટના જજ બનવાનો સંપૂર્ણ શ્રેય…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ