§ ડ્રગ્ઝના આતંક વિરુદ્ધ એન્ટિ નાર્કોટિક્સ સેલની વિશેષ ઝુંબેશ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : પોલીસની ડ્રગ્ઝ વિરોધી
શાખા (એન્ટિ નાર્કોટિક્સ સેલ-એએનસી) દ્વારા શહેરમાં ડ્રગ્ઝનો ઉપદ્રવ ફેલાવનારા વિરુદ્ધ
વિશેષ ઝુંબેશ અંતર્ગત એએનસીએ ત્રણ જુદી જુદી જગ્યાએ કાર્યવાહી કરીને કુલ સાડા પાંચ
કિલોનું મેફાડ્રોન (એમડી), મેથાફેટામાઇન(મ્યાંઉ મ્યાંઉ) તેમ જ હાઇડ્રોપોનિક વીડ.....