• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

મહારાષ્ટ્ર સરકાર લંડનમાં ઇન્ડિયા હાઉસ હસ્તગત કરી સ્મારક બનાવશે

મુંબઈ, તા. 13 : મહારાષ્ટ્ર રાજ્યના સાંસ્કૃતિક બાબતોના પ્રધાન આશિષ સેલારે બુધવારે જણાવ્યું હતું કે, સરકાર લંડનમાંના ઐતિહાસિક ઇન્ડિયા હાઉસનો કબજો લેશે, જે એક સમયે વિનાયક દામોદર સાવરકર સહિતના સ્વાતંત્ર્યસેનાનીઓનું નિવાસસ્થાન હતું, તેને સાચવશે અને ત્યાં સમારક બનાવશે. તેમણે કહ્યું હતું કે, લંડનમાં તેમની યાત્રા દરમિયાન…..