અમેરિકી એજન્સી મૂડીઝે પોલ ખોલી : ભારતની નિકાસ વધી, અમેરિકા પર નિર્ભરતા ઘટી
નવી દિલ્હી તા.13
: અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર 50% ટેરિફ લાદ્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની દબાણ નીતિના
ભાગ રૂપે, ભારત પર એકપક્ષીય ટેરિફ લાદવામાં આવ્યો હતો. હવે અમેરિકાની રાટિંગ એજન્સીએ
ટેરિફ અસરના દાવાની હવા કાઢી છે. અમેરિકી એજન્સી મૂડીઝ મુજબ, અમેરિકાએ કેટલાક ભારતીય
ઉત્પાદનો પર….