આજે બિહાર વિધાનસભા ચૂંટણીનું પરિણામ
સવારે 8 વાગ્યાથી
શરૂ કરવામાં આવશે મતગણતરી
પટણા, તા. 13
: બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક મતદાન પરિણામ આવતીકાલે 14મી નવેમ્બરના રોજ જાહેર
થઈ જશે. આ અગાઉ બીજા તબક્કાનું મતદાન પૂરું થયા બાદ જાહેર થયેલા એક્ઝિટ પોલમાં એનડીએને
સ્પષ્ટ બહુમતી બતાવવામાં આવી હતી. જેના પરિણામે ભાજપ અને નીતિશની છાવણીમાં હાશકારો
છવાયો…..