ઈડી દ્વારા થશે તપાસ : ફંડિંગના સોર્સ અને આર્થિક ગતિવિધિ શંકાના દાયરામાં
નવી દિલ્હી, તા.
13 : દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સોમવારે સાંજે થયેલા ભયાનક કાર બ્લાસ્ટે પૂરા દેશને
હચમચાવી દીધો છે. આ આતંકવાદી હુમલામાં 13 લોકોના મૃત્યુ થયા હતા. આતંકી બનાવ બાદ હરિયાણાના
ફરીદાબાદ સ્થિત અલ ફલાહ યુનિવર્સિટી શંકાના દાયરામાં આવી છે કારણ કે યુનિવર્સિટી સાથે
જોડાયેલા ડોક્ટરો આતંકી હુમલામાં…..