સિદ્ધરમૈયા ખુરસી છોડવા તૈયાર નથી, શિવકુમાર વધુ રાહ જોવાના મૂડમાં નથી
બૅન્ગલુરુ, તા.
28 : કર્ણાટકની કૉંગ્રેસ
સરકાર
ઉપર
સંકટ
વધતું
જાય
છે.
મુખ્ય
પ્રધાન
સિદ્ધરમૈયા
અને
નાયબ
મુખ્ય
પ્રધાન
ડી
કે
શિવકુમાર
વચ્ચે
સત્તાની
ખેંચતાણ
ચરમ
પર
છે.
મુખ્ય
પ્રધાન
સિદ્ધરમૈયા
ખુરસી
છોડવા
નથી
માગતા
અને
ડી
કે
શિવકુમાર
હવે
મુખ્ય
પ્રધાન
બનવા
માટે
વધુ
રાહ
જોવાના
મૂડમાં.....