બીએલઓના આપઘાત, વિપક્ષી પ્રહારો વચ્ચે ચૂંટણી પંચનો નિર્ણય
નવી દિલ્હી, તા.
30 : દેશના ચૂંટણીપંચે રવિવારે મતદારયાદી સુધારણા (સર) માટે રાહત આપતા આ કવાયતની સમયમર્યાદા
સાત દિવસ માટે લંબાવી દીધી હતી. હવે આ પ્રક્રિયા 11 ડિસેમ્બર સુધી ચાલશે. બીજા ચરણમાં
12 રાજ્યોમાં કવાયત બાદ અંતિમ મતદાર યાદી હવે 14મી ફેબ્રુઆરી, 2026ના જારી કરાશે. બિહાર
બાદ ગુજરાત, ગોવા, છત્તીસગઢ…..