પાકિસ્તાની ગુપ્તચર એજન્સી સાથે જોડાયેલા હતા: દિલ્હી પોલીસની સફળતા
નવી દિલ્હી, તા.
30 : દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલને આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે.
પોલીસ અધિકારીઓએ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સાથે જોડાયેલા ત્રણ આતંકવાદી પકડી
પાડયા હતા. આ ત્રણેય આતંકવાદી આઈએસઆઈ સાથે જોડાયેલા શહજાદ ભટ્ટીના સંપર્કમાં…..