ઝેન-જી, ડ્રોન સ્પર્ધા, ધ્વજા રોહણ, ટૂરિઝમ, ખેલ સહિતના મુદ્દે વડા પ્રધાનની મન કી બાત
નવી દિલ્હી, તા.30
: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાતના 128મા એપિસોડમાં ભારતમાં રમતગમતની
પ્રગતિ, શિયાળુ પર્યટન, વોકલ ફોર લોકલ, રામ મંદિર ધર્મધ્વજા, 1500 એન્ડયુરેન્સ (સહન
શક્તિની પરીક્ષા લેતી રમત) સ્પોર્ટસ…..