શ્રીલંકામાં 200થી વધુ, ભારતમાં 3નાં મૃત્યુ, ખેતીને ભારે નુકસાન
નવી દિલ્હી તા.30
: શ્રીલંકામાં ભારે તબાહી મચાવ્યા બાદ દિત્વાહ વાવાઝોડું રવિવારે પુડ્ડુચેરીમાં ત્રાટકયું
હતું. વાવાઝોડાની અસરને કારણે તમિલનાડુમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું છે. શ્રીલંકામાં
200થી વધુ લોકોના મૃત્યુ થયા છે. તમિલનાડુમાં છેલ્લી સ્થિતીએ 3 લોકોએ જીવ ગુમાવ્યો
છે, 150 જેટલા પશુના મૃત્યુ થયા છે અને 234 કાચા…..