• ગુરુવાર, 18 જુલાઈ, 2024

એસઍન્ડપીએ ભારતના વિકાસદરનો અંદાજ આરબીઆઈ કરતાં નીચો મૂક્યો

`ઊંચા વ્યાજદરો અને નીચા સરકારી ખર્ચથી માગ ઉપર વિપરીત અસર પડી શકે'

નવી દિલ્હી, તા. 24 (એજન્સીસ) : વિદેશી રેટિંગ્સ એજન્સી એસઍન્ડપી ગ્લોબલે સોમવારે ભારતના વર્તમાન નાણાવર્ષમાં વિકાસના દરના અંદાજને 6.8 ટકા ઉપર જાળવી રાખ્યો છે અને જણાવ્યું છે કે ધિરાણના ઊંચા દરો અને નીચા રાજકોષીય ખર્ચથી માગ ઉપર.....