• ગુરુવાર, 18 જુલાઈ, 2024

કૉટન સહિત તમામ ફાઈબરથી બનેલા ગાર્મેન્ટ્સનો પીએલઆઈ સ્કીમમાં સમાવેશ થવાની શક્યતા

ગાર્મેન્ટ્સના નાના એકમોને પણ પીએલઆઈનો લાભ અપાવવા માગણી 

નવી દિલ્હી, તા.26 (એજન્સીસ) : ટેક્સ્ટાઈલ સેક્ટર માટેની પ્રોડ્ક્શન લિન્ક ઈન્સેન્ટિવ (પીએલઆઈ) સ્કીમ કૉટન સહિતના તમામ ફાઈબરમાંથી બનેલા ગાર્મેન્ટ્સને પણ લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે, જેથી શ્રમિકો કેન્દ્રિત ક્ષેત્રને યોજનાનો સંપૂર્ણ....