• રવિવાર, 23 માર્ચ, 2025

સળંગ સાતમા સપ્તાહે સોનું વિક્રમી ઊંચાઈએ

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 14 : સળંગ છ સપ્તાહથી વધી રહેલા સોના માટે સાતમું સપ્તાહ પણ તેજીવાળું રહ્યું હતુ. વૈશ્વિક વેપાર અમેરિકાની નવી ટેરિફને લીધે અસરગ્રસ્ત થઇ જશે તેવા ભયને લીધે સોનામાં સલામત રોકાણની માગ એકધારી ચાલી રહી છે. ટ્રમ્પ દ્વારા કેટલીક ચીજો પર ઉંચી જકાત લાગુ કરવામાં આવી તેનાથી હવે આવનારી.....