• રવિવાર, 23 માર્ચ, 2025

સેબીએ એસએમઈ આઈપીઓ માટેનાં ધોરણો કઠોર બનાવ્યાં

પ્રમોટર્સનું શૅરહોલ્ડિંગ્સ તબક્કાવાર લોકિંગ પિરિયડને આધીન રહેશે 

મુંબઈ, તા. 10 (એજન્સીસ) : માર્કેટ નિયામક સિક્યુરિટીઝ ઍન્ડ એક્સ્ચેન્જ બોર્ડ અૉફ ઇન્ડિયા (સેબી)એ આજે લઘુ અને મધ્યમ સાહસિક (એમએસએમઈ) એકમોના આઈપીઓ માટે કઠોર ધોરણોનું માળખું જાહેર કર્યું હતું. નવા માળખા મુજબ એકમોએ આઈપીઓ લાવતા પહેલાં મિનિમમ અૉપરેટિંગ પ્રોફિટ અથવા......