• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

વૈશ્વિક સોનું $ 3055ની ઊંચાઈએ પહોંચીને ઘટ્યું

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 20 : વૈશ્વિક સોનું 3055 ડોલર પ્રતિ ઔંસનો નવો રેકોર્ડબ્રેક ઉંચો ભાવ બનાવ્યા પછી 3029 ડોલરની સપાટી સુધી નીચે આવી ગયું હતુ. ફેડરલ રિઝર્વની બેઠક ગઇકાલે પૂરી થઇ એમાં તાત્કાલિક વ્યાજદર ઘટાડો કરવાને બદલે આગળના મહિનામાં રેટ કટ આવશે એવા સંકેત અપાયા એટલે.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ