• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

12 ટકા જીએસટી સ્લેબનો વિવાદ ઉકેલવા નાણાપ્રધાન હસ્તક્ષેપ કરશે

નવી દિલ્હી, તા. 21 (એજન્સીસ) : કેન્દ્ર સરકાર જીએસટીનો 12 ટકાનો સ્લેબ નાબૂદ કરીને કરમાળખાને સરળ બનાવવા માગે છે, આમ છતાં જીએસટી માટેનું ગ્રુપ અૉફ મિનિસ્ટર્સ (જીઓએમ) આ બાબત માટે સંપૂર્ણપણે સંમત નહીં થતાં હોવાથી નાણાપ્રધાન નિર્મલા સીતારામન......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ