• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

અૉર્ડરો પૂરા કરવાની નિકાસકારોની ઉતાવળને પગલે નૂર દરો વધવાની સંભાવના

નવી દિલ્હી, તા. 14 : અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિવેરા નીતિને પગલે સર્જાયેલા અસ્થિર અને અનિશ્ચિત વૈશ્વિક વેપાર વાતાવરણ વચ્ચે મોટા પાયે ઓર્ડર્સના ફ્રન્ટ લાડિંગ (નીતિ બદલાવ પૂર્વે આગોતરા ઓર્ડર્સ મૂકાવા)ને કારણે ભારતીય નિકાસકારોએ નૂર દરોમાં તાતિંગ વધારાનો સામનો કરવો પડે તેવી…..