• સોમવાર, 19 મે, 2025

રૂા. 10 લાખ કરતાં મોંઘા લક્ઝરી સામાન ઉપર હવે એક ટકા ટીસીએસ

જુલાઈ 2024માં રજૂ થયેલા બજેટમાં આ જોગવાઈ ઉમેરવામાં આવી હતી 

નવી દિલ્હી, તા. 23 (એજન્સીસ) : હેન્ડબૅગ, કાંડા ઘડિયાળ, પગરખાં અને સ્પોર્ટ્સ વેરની કિંમત જો રૂા. 10 લાખ કરતાં વધારે હશે તો હવે ગ્રાહકોએ તે માટે એક ટકો ટૅક્સ કલેક્ટેડ એટ સોર્સ (ટીસીએસ) ભરવો.....