• બુધવાર, 12 નવેમ્બર, 2025

એમિરેટ્સ બૅન્ક આરબીએલમાં બહુમતી હિસ્સો ખરીદવાની તૈયારીમાં

મુંબઈ, તા. 14 : દુબઈની એમિરેટ્સ એનઈડી બૅન્ક પીજેએસસી ભારતીય ખાનગી ધિરાણકર્તા આરબીએલ બૅન્ક લિ.માં એક અબજ ડૉલરથી વધુ રકમમાં નિયંત્રણ હિસ્સો ખરીદવા માટે વાટાઘાટો કરી રહી હોવાનું આ ચર્ચાઓની.....