• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

સોના-ચાંદીમાં આક્રમક તેજીનું આગમન

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા.11 : સોનાના ભાવમાં આક્રમક તેજી આવી ગઇ છે. છેલ્લાં ત્રણ સપ્તાહનો સૌથી વધુ ઉછાળો નોંધાયો છે. યુએસ સરકારનું શટડાઉન પૂરું થશે અને ફરીથી ખૂલશે. એ પૂર્વે આર્થિક ડેટાનો પ્રવાહ અમેરિકાથી શરૂ થશે. જોકે આંકડાઓ નબળા આવવાની દહેશત વચ્ચે વ્યાજદર ઘટશે તેવી ગણતરીએ સોના અને ચાંદીમાં લાવ લાવ દેખાય.....